અ.નં |
સ્થળ ની વિગત |
૦૧ |
|
૦૨ |
|
૦૩ |
|
૦૪ |
|
૦૫ |
|
૦૬ |
|
૦૭ |
|
૦૮ |
|
૦૯ |
|
ઉપરોક્ત પે એન્ડ યુઝમાં પેશાબખાનાની સુવિધા ઉપલબ્ધ છે . અને પુરતો પાણી પુરવઠો નગરપાલિકા દ્વારા સપ્લાય કરવામાં આવે છે .
બોરીઆવી નગરપાલિકા વિસ્તારમાં કુલ ૭ પે એન્ડ યુઝ ટોઇલેટ બનાવવામાં આવેલ છે . જેમાંથી ૫ (પાંચ) પે એન્ડ યુઝ નો વપરાશ ચાલુ છે. જેમાં દૈનિક વપરાશકારો ની સંખ્યા ૧૦૯૦ છે. જે ટોઈલેટમાં પાસ સીસ્ટમ નો અમલ કરવામાં આવે છે . કુટુંબ દીઠ ૨૦ રૂપિયા લેવામાં આવે છે અને અત્યાર સુધી નગરપાલિકા દ્વારા ૧૧૬ પાસ ઇસ્યુ કરવામાં આવેલ છે . ૨(બે) પે એન્ડ યુઝ પ્રગતિમાં છે.જેમાં એક ફીનીસીંગ લેવલે તથા બીજું પ્લીન્થ લેવલે છે.