|
|
|
|
|
વસુલાત વિભાગ
મિલકત ફેરફાર કરવા અંગે |
- નિયત નમુનામાં અરજી કરવી
- મિલકત વેચાણ હક્કથી ફેરફાર કરવા વેચાણખતની નકલ
- સીટી સર્વે પ્રોપટી કાર્ડની નકલ રજુ કરવી
- વારસાઈ કરાવવાની હોય તો રૂ.૨૦ ના સ્ટેમ્પ પેપર ઉપર પેઢીનામું રજુ કરવું
- સીટી સર્વેમાં મિલકત અલગ ન હોય તો સોસાયટીનો દાખલો રજુ કરવો
- સીટી સર્વે બહાર હોય તો તલાટીનો ૭/૧૨, ૮ અ નકલ રજુ કરવી
|
૬૦ દિવસ |
|
|
|
|
|
|
Developed and Design By Total Visitor : 4339
|
સંપર્ક:- બોરીઆવી નગરપાલિકા, બોરીઆવી
(O).02692-271413, 02692-271200 E-Mail : boriavinagarpalika@yahoo.com
Remote Support
|