|
|
|
|
|
ગુમાસ્તા ધારા
- ચાલુ વર્ષનો ટેક્ષ ભરેલ પાવતીની ઝેરોક્ષ નકલ.
- ભાડા ચિઠ્ઠી.
- મિલકત ભાડે હોય તો માલિકનું સંમતીપત્રક.
- ખરીદીના બે બીલોની નકલ.
- ભાગીદારી સંસ્થા હોય તો, ભાગીદારી કરાર ની ઝેરોક્ષ નકલ.
નવી ફી:
ક્રમ નં. |
વિગત |
રકમ રૂ. |
૦૧ |
દુકાનો:- (૯ થી ઓછા માણસો) |
૪૫ |
૦૨ |
દુકાનો - (૧૦ થી વઘુ માણસો) |
૪૫ |
૦૩ |
હોટલ, સીનેમા વિગેરે... |
૪૫ |
રીન્યુ ફી:
ક્રમ નં. |
વિગત |
રકમ રૂ. |
૦૧ |
દુકાનો:- (૯ થી ઓછા માણસો) |
૨૫ |
૦૨ |
દુકાનો - (૧૦ થી વઘુ માણસો) |
૨૫ |
૦૩ |
પાણીના વપરાશ કરતી હોટલ, સીનેમા વિગેરે... |
૩૦ |
૦૪ |
ઉપરોક્ત સિવાયના |
૨૦ |
|
|
|
|
|
|
Developed and Design By Total Visitor : 4348
|
સંપર્ક:- બોરીઆવી નગરપાલિકા, બોરીઆવી
(O).02692-271413, 02692-271200 E-Mail : boriavinagarpalika@yahoo.com
Remote Support
|